GAS ACTD GHARGATHUU UPCHAR
ગેસ એસીડીટી ના ઘરગથ્થુ ઉપચાર સવાર સાંજ ખાલી પેટ હુંફાળું પાણી પીવાથી એસીડીટી માં ફાયદો થાય છે. નારીયેલ નું પાણી પીવાથી એસીડીટીથી છુટકારો મળે છે. લવિંગ એસીડીટી માટે ખુબ ફાયદાકારક છે એસીડીટી થાય તો લવિંગ ચૂસવા જોઈએ. ગોળ, કેળા, બદામ અને લીંબુ ખાવાથી એસીડીટી જલ્દી ઠીક થઇ જાય છે. ગેસ એસીડીટી ના ઘરગથ્થુ ઉપચાર: Gas Acidity Remedies : આજની આધુનિક જીવન શૈલીને લીધે … Read more