POLICE BHARTI NEWS: 12472 જગ્યા પર પોલીસ ભરતીને રાજ્ય સરકારને લીલી ઝંડી, PSI ભરતી માટે નવા નિયમો જાહેર, જાણો વિગતવાર માહિતી.
12472 જગ્યા પર પોલીસ ભરતીને રાજ્ય સરકારને લીલી ઝંડી: રાજ્યમાં પોલીસની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગમાં બમ્પર ભરતી ની જાહેરાત કરવામાં આવનાર છે. પોલીસ પરીક્ષાની તૈયારી કરતા લાખો ઉમેદવારોની આતુરતાનો હવે અંત આવી ગયો છે. પોલીસ ભરતીને રાજ્ય સરકારની લીલી ઝંડી મળી … Read more