સંચાર સાથી’ પોર્ટલ લોન્ચ: હવે ખોવાયેલા મોબાઈલ બ્લોક અને ટ્રેક કરી શકાશે, મોબાઈલચોરીની ફરિયાદ અને સ્ટેટસ પણ ઘરે બેસીને ચેક થશે.
સંચાર સાથી’ પોર્ટલ લોન્ચ: હવે ખોવાયેલા મોબાઈલ બ્લોક અને ટ્રેક કરી શકાશે, મોબાઈલચોરીની ફરિયાદ અને સ્ટેટસ પણ ઘરે બેસીને ચેક થશે. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે ‘વિશ્વ ટેલિકોમ દિવસ’ના એક દિવસ પહેલાં આજે એટલે કે મંગળવારે (16 મે)એ ‘સંચાર સાથી પોર્ટલ’ લોન્ચ કર્યું. આ અવસર પર તેમણે કહ્યું કે ‘જ્યારે કોઈ આ પોર્ટલ પર ખોવાયેલા મોબાઈલ વિશે … Read more