Portable Mini AC Cooler: પોર્ટબલ મિનિ AC કુલર: માર્ચ મહિનામાં જ્સંગરા ભારતમાં ગરમીની રૂતુ અનુભવવા લાગી છે. અને લોકો ગરમીથી રાહત મેળવવા માટે જુદા જુદા AC, પંખા, કુલર વગેરેની ખરીદી કરે છે. પરંતુ મધ્યમ વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો AC ની ખરીદી કરવી તેમજ તેનાથી વધુ આવતું લાઇટબિલને લીધે AC ની ખરીદી કરતાં નથી. પરંતુ આજે અમે એક એવા Portable Mini AC Cooler વિષેની માહિતી આપવાના છીએ જે ફટ તમને 1500 રૂપિયામાં ખરીદી કરી શકશો.
Portable Mini AC Cooler
કાળઝાર ગરમીની ઋતુ આવી ગઈ છે. સમગ્ર ભારતમાં તાપમાનનો પારો ઊંચો જઇ રહ્યો છે. આજ કારણ છે કે લોકો માત્ર ઘર જ નહીં પરંતુ દુકાનો અને ઓફિસોમાં પણ પરસેવો પાડી રહ્યા છે. જો તમે પણ આ કાળઝાર ગરમીથી બચાવ માટે કુલર, પંખા અને AC ની ખરીદવા માંગતા હોવ પરંતુ તમારી પાસે એટલું બજેટ નથી તો ચિંતા કરવાની જરૂર નથી. બજારમાં આવા ઘણા ઓપ્શન ઉપલબ્ધ છે. જે સસ્તા ભાવે અને તમારા ખિસ્સામાં ભાર પાડવા દેતા નથી.
આજે અમે તમને ઓનલાઈન પ્લેટફોર્મ એમેઝોન પર ઉપલબ્ધ એવા જ એક પોર્ટબલ મિનિ AC કુલરની વાત કરવાના છીએ જે કેમ્પફાયર પોર્ટેબલ AC મિનિ કુલર ફેન. જે કદાચ નાનું છે અને તે વોટર કુલર, મિનિ AC હ્યુમીડીફાયર તરીકે પણ કામ કરે છે. ચાલો તમને જણાવી દઈએ કે મલ્ટી ફીચર્સ વાળા મિનિ AC ની કિંમત અને ફીચર્સ વિષે.
પોર્ટબલ મિનિ AC કુલર
પોર્ટેબલ મિનિ એસી કુલર ફિનની કિંમત ખૂબ જ સસ્તી છે. તે એમેઝોન પર ફક્ત 1499 રૂપિયામાં લિસ્ટેડ છે. અને જો તમે એક જ વારમાં પૈસા ચૂકવવા માંગતા નથી તો ટેમે તેને 12 મહિનાના 136 રૂપિયાના હપતેથી ખરીદી શકો છો. તેમજ આ કુલર ઉપયોગમાં ખૂબ જ સરળ છે તે તમારા શરીરને ઠંડુ રાખે છે. અને ઊંઘને સુનિશ્ચિત કરે છે. આ ખૂબ જ હળવા વજનનું કુલર છે. અને એકદમ અનુકૂળ છે.
તે AC નું તુલનમાં 90 % વીજળીની બચત કરે છે
એમેઝોન પર આપવામાં આવેલી માહિતી મુજબ પરંપરાગત AC ની તુલનામાં તે ઉનાળામાં 90 % વીજળી બચાવી શકે છે. આ AC પાણીથી ભારેલું છે. તેમાં કોઈ હાનિકારક રસાયણ નથી. અને જો તમે ઈચ્છો તો તમારા પરિવાર અને મિત્રોને ગિફ્ટ પણ કરી શકો છો.
3 મોડ અવેલેબલ
આ AC માં તમને નેચરલ વોટર સાથે ઠંડી હવા મેળવી શકો છો. આ મોડલના મિનિ AC માં પવનની ઝડપ માટે 3 છે. તમે કેમ્પેફાયર પોર્ટેબલ એસી મિનિ કુલર ફેનને ઊંચી, મધ્યમ, અને નીચી ઝડપે ચલાવી શકો છો. અને આ રંગબેરંગી કુલરમાં LED લાઇટ્સ પણ છે.
સૌથી અગત્યની વાત એ છે કે આ મિનિ કુલર એસી માં ત્રણ પાવર સપ્લાય યુનિટ છે. મોબાઈલ ડિવાઇસ ઉપરાંત તેમાં ઉપલબ્ધ USB પોર્ટથી તમે લેપટોપ પણ ચાર્જિંગ કરી શકો છો.
અગત્યની લીંક
પોર્ટેબલ મિનિ એસી કુલર ખરીદવા માટે અહિં ક્લીક કરો