Use fan without Electricity: અત્યારના દિવસોમાં ઉનાળો સીજન ચાલી રહી છે ત્યારે આપણાં શહેર કે ગામ માં વારંવાર લાઇટ જતી રહેતી હોય છે ત્યારે બધાના ઘરમાં ઇન્વેટર કે અન્ય ઉપકરણ હોતા નથી ત્યારે આપણાં ઘરમાં લાઇટ જાય ત્યારે ગરમી સહન કરવી પડતી હોય છે ત્યારે આ પંખો તમારી સમસ્યાનું સમાધાન કરી શકે છે
Use fan without Electricity
ગુજરાત ના દરેક ઘરમાં ઈનવર્ટર હોતું નથી ત્યારે તેથી ઘણાં માણસો કલાકો સુધી લાઇટ વગર ગરમીમાં રહેવું પડે છે. ઉનાળામાં તમે પંખો લેવાનું વિચારી રહ્યા હોવ, તો તમે આજે તમારા ઘર માટે એવા પંખા વિશે જાણો FIPPY MR-2919 રિચાર્જેબલ બેટરી ટેબલ પંખો ત્રણ બ્લેડ સાથે આવે છે અને વાઇટ કલરના ઓપ્શનમાં પણ મળે છે. તમે તેને દિવાલ પર લગાવી શકો છો તથા ટેબલ ઉપર રાખી શકો છો.
આ પંખો તમે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકો છો?
તમે આ પંખો તમારા રસોડામાં, પર્સનલ રૂમમાં, હોલમાં વગેરે જેવી અલગ અલગ જગ્યા પર ઉપયોગ કરી શકો છો.વીજળી વિના પણ ચાલુ રહી શકે છે પંખો તે યુએસબી અને AC DC મોડમાં કનેક્શન સાથે આવે છે. તેની બેટરી પૂર્ણ રીતે ચાર્જ થયા પછી તે ૯ કલાક સુધી ચાલુ રહી શકે છે, મધ્યમ ચર્જિંગ ઉપર 5.5 કલાક અને ઓછા ચાર્જ પર 3.5 કલાક સુધી ચાલુ રહી શકે છે. આ પંખો એમેઝોન ઉપર માત્ર 3,299 રુપિયામાં ઉપલબ્ધ છે.
બજાજની કંપનીમાં પણ ઉપલબ્ધ
Use fan without Electricity માં બજેટ-ફ્રેંડલી નાવિકલ્પ તરીકે, માર્કેટમાં બજાજના પંખા ઉપલબ્ધ છે. આ પંખો ઉતમ ડિઝાઈન સાથે આવે છે અને USB ચાર્જિંગ સાથે મળે છે. તેમાં Li-Ion બેટરી છે, જે પૂર્ણ ચાર્જ બાદ 4 કલાક સુઘી ચાલુ રહી શકે છે. આ પંખો ક્લિપની સાથે આવે છે, જેને તમે ટેબલ અથવા કોઈ પણ અન્ય સપાટી પર ફીટ કરી ઉપયોગ કરી શકો છો. આ કોમ્પેક્ટ માપ માં હોય છે અને તેને ક્યાંય પણ ફીટ કરી શકાય છે. જેને તમે ઓનલાઈન રિટેલર એપ એમેઝોનથી 1,170 રુપિયામાં ખરીદી શકો છો.