Train Status: હવે Whatsapp પર ચેક કરી શકાય છે ટ્રેન ક્યાં પહોચી તથા ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં; જાણો કઇ રીતે ચેક કરી શકાય

Train Status: Train Status on Whatsapp: વોટ્સઅપ પરથી મેળવો ટ્રેનનું સ્ટેટસ: આજના ડિજિટલ યુગમાં લોકોને કૈં થી કયાં નવી નવી સુવિધા મોબાઈલ દ્વારા અવાર નવાર મળતી રહેતી હોય છે. ત્યારે લોકો ટ્રેનની સફર દરરોજ લખો લોકો કરે છે. પણ ઘણી વખત ટિકિટ નથી મળતી અથવા તો વેઇટિંગમાં મળતી હોય છે અથવા ટ્રેન ક્યાં પહોચી તેનું Train Status હવે તમે Whatsapp ના માધ્યમથી જાની શકો છો. પરંતુ તે કેવી રીતે જાણવું તથા ટિકિટ કન્ફર્મેશન કેવી રીતે જાની શકાય તેની માહિતી મેળવીએ.

Train Status

ક્યાય પણ જવા આવવા માટે લોકો પરિવહન માટે ટ્રેન, બસ તેમજ કાર જેવા સાધનોનો ઉપયોગ કરતાં હોય છે ત્યારે આવતા પહેલા તીથ કન્ફર્મ થશે કે નહીં. ટ્રેન ક્યાં પહોચી હશે, હજુ કેટલી વાર લાગશે. આ બધા સવાલો એંગઝાઇટી આપે છે. પરંતુ આપણે બધા જ જે એપ વાપરીએ છીએ, વ્હોટ્સઅપ આ બધા જ કામ સરળ બનાવી રહી છે. હવે તમે પણ વ્હોટ્સઅપમાં જ તમારા PNR સ્ટેટ્સને ચેક કરી શકો છો. જેનાથી તમને ખ્યાલ આવશે કે તમારી શીટ કન્ફર્મ થઈ છે કે નહીં. આ ઉપરાંત તમારી ટ્રેન કેટલે પહોચી એ પણ તમને Whatsapp પરથી Train Status જાણી શકો છો. Whatsapp પર Train Status એટ્લે કે લોકેશન અને PNR સ્ટેટ્સ ચેક કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

સ્ટેપ્સ

Train Status માટેના સ્ટેપ્સ નીચે મુજબ દર્શાવેલ છે.

  • સૌથી પહેલા તમારા ફોનમાં Railofy train enquiry number +91 9234556675 અથવા +91-9881193322 નંબર સેવ કરી લો.
  • હવે તમારા ફોનમાં Whatsapp ઓપન કરો. અને તેમાં સર્ચમાં જઈને Railofy ચેટ બોટનું મેસેજ બોક્સ ઓપન કરો.
  • ત્યાર બાદ તમારે અહી માત્ર તમારો 10 અંક નો PNR નંબર દાખલ કરવાનો રહેશે. અને મેસેજ સેન્ડ કરી દેવાનો રહેશે.
  • ત્યાર બાદ તમારી ટિકિટની સ્થિતિ શું છે. ટ્રેન ક્યાં પહોચી છે, આ તમામ માહિતી તમને Whasapp પર મેસેજ આવી જશે.
  • આટલું કર્યા બાદ આ ચેટ બોટ તમને રિયલ ટાઈમ ટ્રેનની માહિતી મોકલ્યા કરશે. તમારે વારંવાર મેસેજ કરવાની જરૂર રહેશે નહીં.

આ સિવાય રેલવેના કસ્ટમરકેરના નંબર પરથી પણ તમે આ માહિતી મેળવી શકો છો. આ માટે તમારે 139 નંબર ડાયલ કરવાનો રહેશે. જો કે આના માટે તમારે લાંબા સમય માટે કોલ પર બન્યા રહેવું પડશે.

Leave a Comment