Tech Tips: કોણે કોણે તમારું Whatsapp Dp જોયું, ચેક કરો આ ટ્રિકથી

Tech Tips: Whatsapp Tech Tips: આજકાલ દરેક લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં હોય છે અને તેમાં લગભગ બધા શોશ્યલ મીડિયામાં Whatsapp, Facebook, Instagram જેવી એપ્લીકેશનનો ઉપયોગ કરતાં હોય છે. જેમાં લોકો પોતાની મનપસંદ ફોટો એટ્લે કે DP રાખતા હોય છે. પરંતુ તમારું આ DP ઘણા લોકો ચોરી છૂપીથી જોતાં હોય છે તેમજ ડાઉનલોડ કરતાં હોય છે. ત્યારે અમુક Tech Tips તમે જાની શકો છો કે તમારા Whatsappનું Dp કોણ કોણ ચોરી છૂપીથી જોઈ રહ્યા છે.

Tech Tips

આજકાલ દરેક લોકો પાસે Whatsapp ઉપયોગ કરતાં હોય છે. જો તમે પણ Whasapp નો ઉપયોગ કરી રહ્યા છો તો અમે તમને એવી જરૂરી માહતી જણાવવા જય રહ્યા છીએ જે દરેક વ્યક્તિ જાણવા માંગે છે. જો તમારા Whatsapp પર પ્રોફાઇલ પીકચર એટ્લે કે DP મૂક્યો હશે. જો તમારે જાણવું હોય કે તમારું DP કોણ જોઈ રહ્યું છે તો એક સરળ ટ્રિક શીખવવા જય રહ્યા છીએ.

એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે

જો તમે પણ આ Tech Tips થી જાણવા માગતા હોય તો તમારે તમારો Whatsapp પ્રોફાઇલ ફોટો કોણ જોઈ રહયા છે તે જાણવા માટે સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોર પર તમારા એન્ડરોઈડ ફોન પર Whatsapp- Who Viewed me અથવા Whats Tracker એપ ડાઉનલોડ કરવાનું રહેશે.

આ એપ ડાઉનલોડ કરવા માટે તમારે તેની સાથે 1 મોબાઈલ માર્કેટ એપ પણ ડાઉનલોડ કરવાની રહેશે. વોટ્સઅપ-હું વ્યુડ મી એપ તેના વગર ડાઉનલોડ નહીં થાય. ખરેખર 1 Mobile Market એપ આપોઆપ ડાઉનલોડ થશે. ફોનમાં Whatsapp- Who Viewed Me, ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે થોડી સેકન્ડ રાહ જોવી પડશે. ટૂંક સમયમાં તમારી પ્રોફાઇલ કોણ જોઈએ રહ્યું છે તેની યાદી બહાર પાડવામાં આવશે.

કોન્ટેક્ટ કેટેગરી

આ લીસ્ટમાં તમને ફક્ત તે જ લોકો જોવા મળશે જેમને છેલ્લા 24 કલાકમાં તમારું Dp જોયું છે. એપ્લીકેશન તમારી સામે કોન્ટેક્ટ કેટેગરી પ્રદર્શિત કરશે. તે કોંટેક્ટ જોઈને તમે તમારા DPને ગુપ્ત રીતે કોણ જોઈએ રહ્યું છે તે ચેક કરી શકો છો.

નોંધ જોકે સૌથી મહત્વની ચેતવણી એ છે કે કોઈ થર્ડ પાર્ટી એપ્લીકેશન સુરક્ષા માટે યોગ્ય નથી. કારણ કે તમારી અંગત વિગતો તેના પર ચાલી રહી છે. આ એપ કેટલી સુરક્ષિત છે તે અંગે કોઈ સતાવાર માહિતી નથી. તમે તમારા જોખમે આ એપ્લીકેશન ડાઉનલોડ કરી શકો છો. આ માટે www.akparmar.com કોઈ જવાબદાર નથી.

અગત્યની લીંક

Whatsapp- Who Viewed me ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

Whats Tracker ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

Leave a Comment