આખા ગામની BPL લિસ્ટ, તમારું નામ ચેક કરો ઓનલાઇન [New BPL List]

દેશમાં થઈ રહેલી વસ્તી ગણતરીમાં લોકોની આવક અને કુટુંબની સ્થિતિના આધારે BPL યાદી તૈયાર કરવામાં આવે છે. આ BPL લિસ્ટ કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર રાજ્યવાર જારી કરવામાં આવી છે. રસ ધરાવતા લાભાર્થીઓ કે જેઓ બીપીએલ યાદીમાં પોતાનું નામ જોવા માગે છે, તેઓ અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને તેને ઓનલાઈન જોઈ શકે … Read more