SPIPA પ્રવેશ પરીક્ષા 2023 શૈક્ષણિક લાયકાત

SPIPA પ્રવેશ પરીક્ષા 2023 શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ સ્નાતક – કૃપા કરીને નીચેની મહત્વપૂર્ણ લિંકમાં સત્તાવાર સૂચના વાંચો.

SPIPA પ્રવેશ 2023 માટે જરૂરી દસ્તાવેજો

  •  SSC માર્કશીટ
  •  HSC માર્કશીટ
  •  શાળા છોડવાનું પ્રમાણપત્ર
  •  સ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર
  •  જાતિ પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો)
  •  નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો)
  •  PH પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો)
  •  આધાર કાર્ડ

SPIPA પ્રવેશ 2023 માટે અરજી ફી

  • ₹ 300/- સામાન્ય શ્રેણી માટે અને ₹ 100/- અન્ય શ્રેણી માટે (રિફંડપાત્ર નથી)

spipa upsc પ્રવેશ પરીક્ષા માં કેવી રીતે ફોર્મ ભરવું?

  • રુચિ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની અધિકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

SPIPA UPSC સિવિલ સર્વિસીસ પ્રવેશ પરીક્ષા માટે જરૂરી તારીખ

SPIPA UPSC પ્રવેશની શરૂઆતની તારીખ 27th માર્ચ, 2023
SPIPA UPSC પ્રવેશની છેલ્લી તારીખ એપ્રિલ
પરીક્ષા તારીખ: 11th જૂન 2023

SPIPA UPSC સિવિલ સર્વિસીસ પ્રવેશ પરીક્ષા માટે જરૂરી લિંક :

SPIPA પોર્ટલ https://spipa.gujarat.gov.in
ઓફિસિયલ જાહેરાત અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

આ પોસ્ટ વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો comment માં જણાવવું

Leave a Comment