NEET Result 2023 Live Updates: National Testing Agency (NTA) has announced results of the National Eligibility cum Entrance Test-Undergraduate or NEET UG 2023 on June 13. Scorecards will be available soon on neet.nta.nic.in as well as on ntaresults.nic.in.
પરિણામ રીઝલ્ટ જોવા માટે ઉપયોગી માહિતી અને લિંક સાચવી રાખો તમામ મિત્રો ને કાયમ ઉપયોગી થશે
સૌથી વધુ યોગ્ય ઉમેદવારો ઉત્તર પ્રદેશના
તમિલનાડુના પ્રબંજન જે અને આંધ્રપ્રદેશના બોરા વરુણ ચક્રવર્તીએ NEET પરીક્ષામાં 99.99 પર્સન્ટાઈલ સાથે ટોપ કર્યું છે. NTAએ જણાવ્યું કે, સૌથી વધુ લાયક ઉમેદવારો ઉત્તર પ્રદેશના છે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના છે.
રીઝલ્ટ જોવા ફાસ્ટ સર્વર વાળી લિંક
મહત્વપૂર્ણ લિંક