Gujarat Police Constable Document Verification List of LRD Examination has been released by Gujarat Police Department.
Gujarat Police Constable Document Verification 2022
Govt. OrganizationGujarat Lokrakshak Bharti BoardPost NamePolice Constable LokrakshakTotal Posts10459Advertisement No.LRDRB/202021/1Job LocationGujaratExam Date10.04.2022Result Date07.05.2022Official Websitelrdgujarat2021.in
લોકરક્ષક કેડરની ભરતીની દસ્તાવેજ ચકાસણી અંગે
લોકરક્ષક ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી અંગેની તારીખ હવે ૫છી જાહેર કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી અંગેના કોલલેટરનો નમૂનો ઉમેદવારોની જાણ માટે નીચે આપેલ લીંક ૫રથી ડાઉનલોડ કરી શકાશે. જેથી ઉમેદવારો તે મુજબના પ્રમાણ૫ત્રો તૈયાર રાખી શકે.
દસ્તાવેજ ચકાસણીની તારીખ નકકી થયા બાદ ઉમેદવારોને આ વેબસાઇટના માઘ્યમથી જણાવવામાં આવશે અને તે વખતે કોલ લેટર OJAS ની વેબસાઇટ ૫રથી ડાઉનલોડ કરી શકાશે.
- દસ્તાવેજ ચકાસણીના કોલલેટરનો નમૂનો
- EWS એનેક્ષરની લીંક
- SEBC એનેક્ષરની લીંક
- ST એનેક્ષરની લીંક
- SC એનેક્ષરની લીંક
- દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવાર તરફથી ભરવાનું થતુ ફોર્મ
You can view online Gujarat Police Constable DV List 2022 on the official LRD website by Downloading the Gujarat Police Constable DV List 2022.