Gujarat High Court Peon Bharti 2023 – ગુજરાત હાઇકોર્ટમાં નીકળી 1499 ખાલી જગ્યાઓ પર બમ્પર ભરતી

Gujarat High Court Peon Bharti 2023 – ગુજરાત હાઇકોર્ટમાં નીકળી 1499 ખાલી જગ્યાઓ પર બમ્પર ભરતી

Gujarat High Court Peon Bharti 2023 – ગુજરાત હાઇકોર્ટમાં નીકળી 1499 ખાલી જગ્યાઓ પર બમ્પર ભરતી – ગુજરાત હાઇકોર્ટમાં 10 પાસ માટે પટાવાળાની 1499 જગ્યાઓ પર સરકારી નોકરીની સુવર્ણ તક. આ માટેનું ઓફિસિયલ નોટિફિકેશન 06/05/2023 ના રોજ જાહેર કરવામાં આવી છે અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29/05/2023 છે. આ ભરતીને લગતી સંપૂર્ણ માહિતી મેળવવા માટે તમે ઓફિશિયલ વેબસાઇટ gujarathighcourt.nic.in ની મુલાકાત લઇ શકો છો.
Gujarat High Court Peon Bharti 2023 - ગુજરાત હાઇકોર્ટમાં નીકળી 1499 ખાલી જગ્યાઓ પર બમ્પર ભરતી

Gujarat High Court Peon Bharti 2023 Highlight

ભરતીની સંસ્થા હાઇકોર્ટ ઓફ ગુજરાત
પોસ્ટ નામ પટાવાળા, વોટર સર્વર, લિફ્ટ મેન, ચોકીદાર,
જેલ વાર્ડર, સ્વીપર, હોમ અટેન્ડન્ટ તથા ડોમેસ્ટિક અટેન્ડન્ટ
કુલ જગ્યાઓ 1499
પગાર 14,800 થી લઇ 47,100 સુધી
અરજી પ્રકાર ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટ hc-ojas.gujarat.gov.in

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને મહિને રૂ. 14,800 થી લઇ 47,100 સુધી પગારધોરણ આપવામાં આવશે. આ પટાવાળાની જગ્યાઓ માં અરજી ફોર્મ ભરવા માટે તમારે SSC એટલે કે ધોરણ-10 પાસ કરેલું હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. આ પટાવાળાની ભરતીમાં અરજી ફોર્મ ભર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષાની અંદાજિત તારીખ 09/07/2023 છે. આ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ કેટેગરી ના ઉમેદવારોએ 50 ટકા માર્ક તથા અન્ય તમામ કેટેગરી ના ઉમેદવારોએ 45 ટકા માર્ક લાવવાના રહેશે. આખરે મેરિટના આધારે સિલેક્શન કરવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 – અરજી કરવાની રીત

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ hc-ojas.gujarat.gov.in પર જાઓ તથા તેના ઉપર Job Application ના સેકશન પર ક્લિક કરો .
  • હવે તમને પટાવાળા તથા આસિસ્ટન્ટ ની જાહેરાત જોવા મળી જશે.
  • તમે જે પોસ્ટ ભરતી પર અરજી ફોર્મ ભરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક સાચી માહિતી ભરો તથા ફોટો અને સહી અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી અરજી ફી ની ચુકવણી કરો
  • ફોર્મ કન્ફોર્મ કર્યાબાદ તેની પ્રિન્ટ અથવા PDF સાચવી રાખવી
ફૂલ નોટિફિકેશન અહીં ક્લિક કરો
અરજી ફોર્મ માટેની લિંક અહીં ક્લિક કરો

અરજી ફોર્મ ભરવાની જરૂરી તારીખ ?

  • અરજી ફોર્મ ભરવાની તારીખ : 06-05-2023
  • અરજી ફોર્મ ની છેલ્લી તારીખ : 29-05-2023

Leave a Comment