Gujarat High Court Peon: હાઇકોર્ટ પટાવાળા વર્ગ 4 કોલ લેટર, 9 જુલાઈના રોજ લેવાશે પરીક્ષા
ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનો કોલ લેટર 2023 ડાઉનલોડ કરો, ગુજરાત હાઈકોર્ટ (HC) એ પટાવાળાની પરીક્ષા 2023 માટે કોલ લેટર પ્રકાશિત કર્યો, 09 જુલાઈ 2023ના રોજ પટાવાળાની પરીક્ષા
હાઇકોર્ટ પટાવાળા વર્ગ 4 કોલ લેટર
- ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023
- કઇ કઇ પોસ્ટ પર થશે ભરતી?
- જુઓ કૉલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવું?
Gujarat High Court Peon Call Letter 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે)ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરી હતી જેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઇ ગયા છે. પરીક્ષા તારીખ 09-07-2023.
નોંધ: કોલ લેટર Download કે કોઈ અન્ય પ્રકારની સમસ્યા નો સામનો કરવો પડે તો હાઇકોર્ટ ના હેલ્પલાઈન પર તાત્કાલિક Contact કરી લેવો.
મુજબ છે.
ICE ACADEMY લાઈવ પેપર સોલ્યુશન જોવા માટે અહીં ક્લિક કરો
WEB SANKUL LIVE પેપર સોલ્યુશન જોવા અહીં ક્લીક કરો
જ્ઞાન LIVE પેપર સોલ્યુશન જોવા માટે અહીં ક્લિક કરો
Gujarat High Court Peon Question Paper 2023 | View |
Gujarat High Court Peon Call Letter 2023 | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |