GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022: GSRTC Bharuch Bharti ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એ એપ્રેન્ટીસ ની ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે. GSRTC ભરુચ ભરતી 2022 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ભરતી દ્રારા ભરુચ જીલ્લા માટે કરાર પર ભરતી ની એક જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
છેલ્લી તારીખ09/09/2022
GSRTC એપ્રેન્ટીસ ભરતી 2022
સૂચના GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022
પોસ્ટનું નામ એપ્રેન્ટીસ
ટ્રેડ ડીઝલ મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ ,વેલ્ડર જેવા વિવિધ પ્રકારના ટ્રેડ
લાયકાત 10 પાસ અને ITI
અરજી શરૂઆતની તારીખ ઓગસ્ટ 22, 2022
અરજી કરવાની છેલ્લી તારીખસપ્ટેમ્બર 09, 2022
સત્તાવાર સાઇટ www.apprenticeshipindia.org.
પોસ્ટનું નામ
- એમ.એમ.વી., ડીઝલ મીકે., વેલ્ડર, ઓટો ઇલે., ઇલે. બોડીબિલ્ડર, કો.પા. વાયરમેન
શૈક્ષણિક લાયકાત:
- 10 પાસ અને ITI
GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?
- સો પ્રથમ તમે સત્તાવાર વેબસાઈટ પર જાઓ. https://www.apprenticeshipindia.gov.in/
- તેમાં તમે તમારી પ્રાથમિક માહિતી થી પોતાની નોધણી કરો
- ત્યાર બાદ તેની હાર્ડ કોપી જાહેરાતમાં આપેલ સરનામાં પર જરૂરી પુરાવા સાથે જવું પડશે
- જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી ૨૨ /૦૮ ૨૦૨૨ સુધી ૧૧:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન અહેર રજાના દિવસો સિવાય અરજી પત્રક મેળવી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહીત અરજીપત્રક તા. ૦૯ .૦૯ . ૨૦૨૨ સુધીમાં જમા કરાવવાનું રહેશે.
GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022
જાહેરાત વાંચો Click Here
GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022 સૂચના:
- GSRTC ભરુચ એ એપ્રેન્ટીસની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તે 09-09-2022 ના રોજ અથવા તે પહેલાં ઓફલાઇન અરજીઓ કરી શકે છે.