Central Bank Recruiment 2024: સેન્ટ્રલ બેન્ક ભરતી, 3000 જગ્યાઓ પર ભરતી, ગ્રેજ્યુએટ યુવાનો કરી શકે છે અરજી. જાણો સંપૂર્ણ માહિતી.

Central Bank Recruiment 2024: central bank of india દ્વારા ગ્રેજ્યુએટ યુવાનો માટે નોકરીની ખૂબ સારી તક આપવામાં આવી છે. એપ્રેન્ટેસન ની કુલ 3000 જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 6 માર્ચ 2024 છે. આ ભરતીની વધુ માહિતી જેમકે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત ઉમર મર્યાદા અરજીની ફી અને ઓનલાઈન અરજી કેવી રીતે કરશો તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે. central bank એપ્રેન્ટીસ ભરતીની નવીનતમ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ www.akparmar.com ની નિયમિત મુલાકાત કરો.

Central Bank Recruiment 2024 for Apprentice post

ભરતી સંસ્થાસેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા

પોસ્ટ એપ્રેન્ટીસ

ખાલી જગ્યા3000

લાયકાતગ્રેજ્યુએટ

અરજી મોડઓનલાઇન

છેલ્લી તારીખ તારીખ6 માર્ચ 2024

વેબસાઈટwww.centralbankofindia.co.in

અગત્યની તારીખો

  • અરજી શરૂ થયા તારીખ : 21 ફેબ્રુઆરી 2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 06 માર્ચ 2024
  • પરીક્ષા તારીખ (ઓનલાઇન ) : 10 માર્ચ 2024

ઉમર મર્યાદા

central bank of india ની એપ્રેન્ટિસની આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો તારીખ 1/4/1996થી 31 માર્ચ 2004 વચ્ચે જન્મ થયેલો હોવા જરૂરી છે. ઉપલી વહી મર્યાદામાં અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર છે.

કુલ પોસ્ટ : 3,000

ZoneRegionvacancyઅમદાવાદઅમદાવાદ48અમદાવાદબરોડા42અમદાવાદગાંધીનગર50અમદાવાદજામનગર38અમદાવાદરાજકોટ48અમદાવાદસુરત44

ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે ખૂબ મોટી નોકરીની આ તક છે, એપ્રેન્ટીસની કુલ 3000 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી હાલ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની જોનવાઈઝ ભરતી ની તમામ માહિતી ઉપર ચાર્ટમાં દર્શાવેલી છે. શૈક્ષણિક લાયકાતની અને અન્ય તમામ માહિતીઓની વિગતવાર સૂચના સત્તાવાર નોટિફિકેશનમાં વાંચવા ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે. સત્તાવારે નોટિફિકેશન અને ઓનલાઈન અરજી કરવાની ઓફિશિયલ વેબસાઈટની ડાયરેક્ટ અહીં નીચે મૂકવામાં આવેલી છે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરશો?

  • લાયક ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.

મહત્વની લીંક

ભરતી જાહેરાત : અહીં ક્લિક કરો

સત્તાવાર નોટિફિકેશન : અહીં ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો

ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે : અહીં ક્લિક કરો

અન્ય ભરતીની માહિતી : અહીં ક્લિક કરો

Leave a Comment