AMC Bharti 2023 – AMC દ્વારા 52 ખાલી જગ્યાઓ પર સહાયક સેનેટરી સબ ઇન્સ્પેકટર પોસ્ટની ભરતી 2023

AMC Bharti 2023 – AMC દ્વારા 52 ખાલી જગ્યાઓ પર સહાયક સેનેટરી સબ ઇન્સ્પેકટર પોસ્ટની ભરતી – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સહાયક સેનેટરી સબ ઇન્સ્પેકટર પોસ્ટ ની ખાલી જગ્યાઓ ભરવા માટેની નોટિફિકેશન જાહેર 2023. રસ અને લાયકત ધરાવતા ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે તેઓ તેમની ઓફિશિયલ નોટિફિકેશન ની મુલાકાત લો. AMC સહાયક સેનેટરી સબ ઇન્સ્પેકટર ની જગ્યાઓ માટે નીચે આપેલી અન્ય માહિતી જેમ કે પોસ્ટનું નામ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અને કેવી રીતે અરજી ફોર્મ ભરવું તે સંપૂર્ણ માહિતી આપેલ છે.

AMC Bharti 2023 - AMC દ્વારા 52 ખાલી જગ્યાઓ પર સહાયક સેનેટરી સબ ઇન્સ્પેકટર પોસ્ટની ભરતી
AMC Bharti 2023 – અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના હેલ્થ / સો.વે.મેં. ખાતા માટે સહાયક સેનેટરી ઇન્સ્પેકટર ની જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસે તા : ૦૪/૦૬/૨૦૨૩ ના રોજ સાંજના ૦૫:૩૦ કલાક સુધીમાં મળે તે રીતે

AMC ભરતી 2023 Highlight

સંસ્થાનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામ સહાયક સેનેટરી સબ ઇન્સ્પેકટર
કુલ જગ્યાઓ ૫૨
ભરતી લોકેશન ગુજરાત
સત્તાવાર વેબસાઈટ www.ahmedabadcity.gov.in

AMC ભરતી 2023 – જગ્યાનું નામ :

  • સહાયક સેનેટરી સબ ઇન્સ્પેકટર

AMC ભરતી 2023 – કુલ જગ્યાઓ :

  • 52

કુલ જગ્યા પૈકી ભરવાની થતી દિવ્યાંગ અનામતની કુલ 07 જગ્યા જે તે કેટેગરીમાં સમાવવામાં આવશે.

AMC ભરતી 2023 – શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટરની એક્ષામ પાસ કરેલ હોવી જોઈએ.

AMC ભરતી 2023 – પગાર ધોરણ

  • હાલ ફિક્સ પગાર રૂ. ૧૯,૯૫૦/- ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં લઈન લેવલ-૪, પે મેટ્રીક્સ રૂ. ૨૫,૫૦૦ / ૮૧,૧૧૦૦ + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા.

AMC Bharti 2023 – વયમર્યાદા

  • ૩૦ વારથી વધુ ન હોવી જોઈએ સિવાય કે અમદાવાદ મહાનગરપાલિકા માં ફરજ બજાવતા હોય.

AMC Bharti 2023 – પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોએ લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યુ માટે પોતાના ખર્ચે આવવાનું રહેશે.
  • પસંદગીની પ્રોસેસ અધિકારો સક્ષમ સત્તા દ્વારા નક્કી કરેલ અમદાવાદ મહાનગરપાલિકા ની સ્ટાફ સિલેકશન કમિટી / મ્યુનિસિપલ કમિશ્નરશ્રી પાસે અબાધિત રહેશે અને આ કમિટી / મ્યુનિસિપલ કમિશ્નરશ્રી નો નિર્ણય આખરી ગણાશે.

AMC Bharti 2023 – અરજીની પ્રક્રિયા

  • આ જગ્યાની ભરતી પ્રક્રિયા અંગે નાગરિકોએ કોઈ જ લેખિત અરજી ફોર્મ પત્રવ્યવહાર કરવામાં આવશે નહી, જેની નોંધ લેવી. ઉમેદવારોએ આ જગ્યાની આગળની ભરતી પ્રક્રિયા અંગેની માહિતી માટે સત્તાવાર વેબસાઈટ www.ahmedabadcity.gov.in ચેક કરતા રહેવું.
છેલ્લી તારીખ વધારવા બાબત નોટીસ અહી ક્લિક કરો
ભરતીની જાહેરાત અહી ક્લિક કરો
અરજી ફોર્મ માટેની લિંક અહી ક્લિક કરો

જરૂરિયાત તારીખો :

  • શરૂઆત ત્તારીખ : ૦૬/૦૫/૨૦૨૩
  • છેલ્લી તારીખ : ૦૪/૦૬/૨૦૨૩

Leave a Comment