ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2022, પગાર રૂ. 30,000 શરુ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2022 : હાલમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વિવધ ભરતી માટે જાહેરાત બહાર બ્પાડવા માં આવીં છે જેમાં જનરલ મેનેજર/ સિનિયર ડીજીએમ/ આસિસ્ટન્ટ મેનેજર/ સિનિયર એક્ઝિક્યુટિવ અને વગેરે ખાલી જગ્યાઓ પર ભરતી 2022 કરશે . આ ભરતી માટે ના ફોર્મ તારીખ ૦૯/૦૮/૨૦૨૨ ના રોજ થી ભરવા ના શરુ થશે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી … Read more