સુરત મહાનગરપાલિકા ભરતી

સુરત મહાનગરપાલિકા ભરતી: સુરત મહાનગરપાલિકાની નીચે જણાવેલ કેડરોની હાલમાં ખાલી પડેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.08/08/2022 (સમય : સવારે ૧૧:૦૦ કલાક) થી તા.21/08/2022 (સમયઃ રાત્રીના ૧૧:૦૦ કલાક) દરમ્યાન સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

[SMC] સુરત મહાનગરપાલિકા ભરતી માટે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. સૌથી તાજેતરના અપડેટ્સ મેળવવા માટે સતત માહિતીએપ તપાસવાનું ચાલુ રાખો.

[SMC] સુરત મહાનગરપાલિકા ભરતી

સંસ્થાનું નામસુરત મહાનગરપાલિકા (SMC)

પોસ્ટનું નામ એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફીસર ,

ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ & ડેપ્યુટી ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ

છેલ્લી તારીખ 21/08/2022

અરજી મોડ ઓનલાઇન

વેબસાઈટ https://www.suratmunicipal.gov.in

SMC] સુરત મહાનગરપાલિકા ભરતી માં પોસ્ટનું નામ

  • એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફીસર , ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ & ડેપ્યુટી ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ

[SMC] સુરત મહાનગરપાલિકા ભરતીની કુલ જગ્યાઓ

  • 12

[SMC] સુરત મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો.

[SMC] સુરત મહાનગરપાલિકા ભરતી માટે પગાર

જાહેરાત વાંચો. અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરો. અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *