એકમ કસોટી પરીક્ષા ની તૈયારી કરવા માટે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન 

એકમ કસોટી પરીક્ષા ની તૈયારી કરવા માટે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન 

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન 5. આદિવાસી ( અનુસૂચિત જનજાતિ)

MCQ માટે અહી ક્લિક કરો

વિડિયો જોવા અહીં ક્લિક કરો

ધોરણ 8 ગુજરાતી MCQ TEST 

11.વાળવી બા આવી Click Here

ધોરણ 8 ગુજરાતી VIDEO

ધોરણ 8 ગુજરાતી 11 વળાવી બા આવી માટે અહીં ક્લિક કરો

ધોરણ 8 વિજ્ઞાન MCQ TEST   

Click Here page 1.page 2

ધોરણ 8 વિજ્ઞાન 7 કિશોરાવસ્થા તરફ માટે અહીં ક્લિક કરો

એકમ કસોટી પરીક્ષા ની તૈયારી કરવા માટે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન 

પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે કસોટીઓ લેવામાં આવે છે તેની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓ સતત પ્રયત્ન કરતા હોય છે શનિવારે ધોરણ ત્રણ થી ધોરણ આઠ સુધી જુદા જુદા વિષયોની જુદા જુદા સમયે પરીક્ષા લેવામાં આવતી હોય છે ધોરણ છ ધોરણ સાત અને ધોરણ આઠમાં અમુક સમયે તકલીફ પડવાના કારણે શિક્ષણ વિભાગ દ્વારા 15 દિવસે કસોટીઓ લેવામાં આવે છે પણ અમુક શનિવારે એક જ દિવસમાં બે કસોટી લેવાની થતી હોય છે તો વિદ્યાર્થીઓને લખવામાં મુશ્કેલી પડતી હોય છે પણ જો વિદ્યાર્થીઓએ સારી તૈયારી કરીએ છીએ ફટાફટ આવડતું હશે તો તરત લખી શકશે અને તેની તૈયારી કરવા માટે અહીં અમે ઉપયોગી મટીરીયલ મુકવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ તમે જો અમારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયેલા તો આજે જોડાઈ જવા માટે મેં વિનંતી કરીએ છીએ તેમાં અમે તૈયારી કરવા માટે જુદી જુદી માહિતી મુકવાનો પ્રયત્ન કરશો તો અહીં જે માહિતી મૂકવામાં આવશે તે એકમ કસોટી તૈયારી કરી શકાય કયા પાઠ જોઈ શકાય કયા પ્રશ્ન આવી શકે છે તેના પૂર્વ તૈયારી માટે ખાસ ઉપયોગી આ લીંક હોવાથી તમામ મિત્રો સુધી મોકલવી અને જે તે મિત્રોને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવાની સલાહ આપી શકો છો જે વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં ભણી રહ્યા છે અભ્યાસ કરી રહ્યા છે તમામ માટે ઉપયોગી માહિતી મૂકવામાં અમે પ્રયત્ન કરીશું

Leave a Comment