Ikhedut Online: ખેડૂતોને ખેતરની ફરતે સોલાર પાવર કિટ નાખવા મળશે રૂ.15000 ની સહાય, ઓનલાઇન અરજી કરવાની તમામ માહિતી
Ikhedut Online: સૌર ઉર્જા કીટ સહાય: સરકાર ખેડૂતો માટે સંખ્યાબંધ સહાય કાર્યક્રમો ચલાવે છે. તે ખેડૂતોને નવા કૃષિ સાધનો મેળવવા અને ઉપયોગમાં મદદ કરવા માટે આધુનિક ખેતીના સાધનોની ખરીદી માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. ખેડૂતો હવે Ikhedut સાઈટ દ્વારા અનેક કાર્યક્રમો માટે ઓનલાઈન અરજી કરી શકે છે. Also read નવરાત્રી 2023: કિર્તીદાન ગઢવી, કિંજલ દવે અને … Read more