Gold Price: આજના સોના ના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિ ના લેટેસ્ટ ભાવ
Gold Price આજની સોનાની કિંમત: સોના અને ચાંદી બંનેને સુરક્ષિત રોકાણ તરીકે ગણવામાં આવે છે. લગ્ન જેવા ખાસ પ્રસંગોમાં ઘણા લોકો સોનાના દાગીના ખરીદવાનો આગ્રહ રાખે છે. સોના અને ચાંદીના ભાવમાં દરરોજ વધઘટ થાય છે. સોનાના ભાવમાં હાલમાં થોડી નરમાઈ છે. જો તમે સોનું ખરીદવા માંગતા હો, તો તે કરવા માટે હવે એક અદ્ભુત સમય … Read more