ફ્લિપકાર્ટ સેલ: 15000 થી ઓછી કિંમતમા મળી રહ્યા છે આ 5G ફોન, જાણો કેટલુ ડીસ્કાઉન્ટ મળશે
ફ્લિપકાર્ટ સેલ: Flipcart Big Billion Days Sale: હાલ તહેવારોની સીઝનમા ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી તમામ ઓનલાઇન શોપીંગ સાઇટ પર ડીસ્કાઉન્ટ સેલ ચાલતા હોય છે. એવામા હાલ ફ્લિપકાર્ટ પર Big Billion Days Sale અને એમેઝોન પર Great Indian Festival ડીસ્કાઉન્ટ સેલ ચાલી રહ્યા છે. આ સેલમા બધી વસ્તુઓ પર બમ્પર ડીસ્કાઉન્ટ ઓફરો ચાલતી હોય છે. ખાસ કરીને મોબાઇલ … Read more