E-Challan Gujarat: કોઈ પણ વાહનનું ચલણ ફાટ્યું છે કે નહિ ચેક કરો ઓનલાઈન | @echallan.parivahan.gov.in
E-Challan Gujarat: જ્યારે ત્યાં ટ્રાફિકના કાયદાનો ભંગ થાય છે ત્યારે હવે ઇ-ચલણ મોકલવામાં આવે છે. મોટા શહેરોમાં અસંખ્ય સ્થળોએ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે ટ્રાફિક કાયદાનો ભંગ કરનાર ડ્રાઈવરોને ઈ-મેમો ઘરે મોકલવામાં આવે છે. કોઈપણ વાહનના ચલનની સ્થિતિ ઓનલાઈન ચેક કરી શકાય છે. ગુજરાત ઇ-ચલણ Also read Ikhedut Online: ખેડૂતોને ખેતરની ફરતે … Read more