hi

GMDC ભરતી 2022 : ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

GMDC ભરતી 2022

સંસ્થાનું નામગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ ( GMDC )

પોસ્ટનું નામ એપ્રેન્ટીસ

છેલ્લી તારીખ 12/09/2022

અરજીમોડ ઓફલાઈન

સત્તાવાર વેબસાઇટ http://gmdcltd.com

પોસ્ટનું નામ

  • એપ્રેન્ટીસ

વય મર્યાદા

  • ૧૮ થી ૨૫ વર્ષ સુધી, એપ્રેન્ટીસનો સમયગાળો ૧ વર્ષનો રેહશે.

પગાર ધોરણ

  • એપ્રેન્ટીસ એક્ટ મુજબ નુય્ત થયેલ દરે સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.

અરજી મોકલવાનું સરનામું :

  • ઇન. જનરલ મેનેજર (પ્રો), જી.એમ.ડી.સી.,
  • લિગ્નાઈટ પ્રોજેક્ટ ઉમરસર, પો.ઘડુલી, તા – લખપત,
  • જી. કચ્છ, પીન – ૩૭૦૬૨૭

મહત્વપૂર્ણ તારીખો:

ઑફલાઇન અરજીઓ સમાપ્ત થશે12/09/2022

મહત્વપૂર્ણ લિંક :

ઓફિસિયલ જાહેરાત અહીં ક્લિક

Leave a Comment