GPSC Calendar: GPSC Bharti: gpsc-ojas.gujarat.gov.in: ગુજરાત પબ્લીક સર્વીસ કમીશન એટલે કે GPSC મા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. GPSC મા આવનારી ભરતીઓ માટે મહિનાવાઇઝ ભરતી કેલેન્ડર અગાઉથી જાહેર કરવામા આવે છે. વર્ષ 2023 માટે GPSC દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરવામા આવ્યુ છે. જેમા આવનારા મહિનાઓમા કઇ કઇ ભરતીઓ આવવાની છે તે જોઇએ.
Also read ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તમામ વિષયની પેપર સ્ટાઇલ અને નમુનાનુ આદર્શ પ્રશ્ન પત્ર
GPSC Calendar
આર્ટિકલનું નામ | GPSC ભરતી કેલેન્ડર |
સંસ્થા | ગુજરાત પબ્લીક સર્વીસ કમીશન |
જગ્યાનું નામ | વિવિધ |
ક્લુ જગ્યા | લીસ્ટ મુજબ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | લીસ્ટ મુજબ |
અરજી મોડ | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઇટ | https://gpsc.gujarat.gov.in/ |
GPSC ઓકટોબર માસમા આવનારી ભરતીઓ
GPSC ભરતી કેલેન્ડર મુજબ ઓકટોબર મહિના માટે ભરતી કાર્યક્રમ નીચે મુજબ છે.
પોસ્ટનુ નામ | કુલ જગ્યા | જાહેરાતની તારીખ | પ્રીલીમ પરીક્ષા સંભવિત તારીખ |
નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગ-2 | 5 | 15-10-23 | 17-12-23 |
નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાંત વર્ગ-2 | 6 | 15-10-23 | 17-12-23 |
ભાષાંતરકાર/સંશોધન મદદનીશ વર્ગ-3 | 3 | 15-10-23 | 24-12-23 |
મદદનીશ ઇજનેર વર્ગ-2 | 30 | 15-10-23 | 31-12-23 |
વહીવટી અધીકારી/મદદનીશ આયોજન અધીકારી વર્ગ-2 | 6 | 15-10-23 | 31-12-23 |
ટાઉન પ્લાનર વર્ગ-1 | 1 | 15-10-23 | 31-12-23 |
નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ-2 | 3 | 15-10-23 | 7-1-24 |
આ પણ વાંચો: ફ્લિપકાર્ટ સેલ: 15000 થી ઓછી કિંમતમા મળી રહ્યા છે આ 5G ફોન, જાણો કેટલુ ડીસ્કાઉન્ટ મળશે
GPSC નવેમ્બર માસમા આવનારી ભરતીઓ
GPSC ભરતી કેલેન્ડર મુજબ ઓકટોબર મહિના માટે ભરતી કાર્યક્રમ નીચે મુજબ છે.
પોસ્ટનુ નામ | કુલ જગ્યા | જાહેરાતની તારીખ | પ્રીલીમ પરીક્ષા સંભવિત તારીખ |
નાયબ મુખ્ય વિદ્યુત નીરિક્ષક વર્ગ-1 | 1 | 15-11-23 | 7-1-24 |
કચેરી અધીક્ષક વર્ગ-1 | 1 | 15-11-23 | 7-1-24 |
મદદનીશ ઇજનેર વર્ગ-2 | 7 | 15-11-23 | 21-1-24 |
અધીક મદદનીશ ઇજનેર વર્ગ-3 | 11 | 15-11-23 | 28-1-24 |
ટેકનીકલ સુપરવાઇજર વર્ગ-3 | 3 | 15-11-23 | 28-1-24 |
કચેરી અધીક્ષક વર્ગ-3 | 3 | 15-11-23 | 28-1-24 |
અધીક્ષક ઇજનેર વર્ગ-1 | 1 | 15-11-23 | 4-2-24 |
GPSC ભરતી ઓનલાઇન અરજી
GPSC ભરતી માટે ઓનલાઇન અરજી માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરી ઓનલાઇન અરજી કરી શકો છો.
- GPSC ની કોઇ પણ ભરતી માટે ઓનલાઇન અરજી કરતા પહેલા તે ભરતી નુ ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરીને તેનો વિગતે અભ્યાસ કરી લેવો.
- ત્યારબાદ તમે તે ભરતી માટે જરૂરી લાયકાત ધરાવતા હોય તો ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા તમારી અરજી ઓનલાઇન કરી દેવી જોઇએ.
- GPSC ની કોઇ પણ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટ ઓપન કરો.
- ત્યારબાદ તેમા જે તે ભરતી માટેનુ ડીટેઇલ નોટીફીકેશન ડાઉનલોડ કરીને ઓનલાઇન તેનો વિગતે અભ્યાસ કરીને ઓનલાઇન અરજી કરી શકો છો.
- ત્યારબાદ ઉપર મેનુબાર મા આપેલા વિવિધ મેનુ પૈકી Online Application પૈકી Apply Online ઓપ્શન પર કલીક કરો.
- તેમા જે જાહેરાત માટે તમે ઓનલાઇન અરજી કરવા માંગો છો તો સીલેકટ કરો.
- તેમા માંગવામા અવેલી જરૂરી માહિતી સબમીટ કરો
- તમારો ફોટો અને સહિ અપલોડ કરી અરજી કન્ફર્મ કરો.
- ત્યારબાદ જરૂરી ફી નુ પેમેન્ટ ઓનલાઇન કરો.
અગત્યની લીંક
GPSC Calendar PDF 2023 | અહિંં કલીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
GPSC ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
gpsc-ojas.gujarat.gov.in