8 પાસ માટે ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
8 પાસ માટે ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ ભરતી 2022 : પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ તાજેતરમાં બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન બાઇન્ડર ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022
સંસ્થાનું નામ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ
પોસ્ટનું નામ બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન બાઇન્ડર
જગ્યાની સંખ્યા 13
અરજી કરવાની રીત ઑફલાઇન
જોબ સ્થળ અમદાવાદ
જોબ કેટેગરી એપ્રેન્ટિસ
છેલ્લી તારીખ20 ઓગસ્ટ2022
BOB માં ભરતી પોસ્ટનું નામ
- બુક બાઈન્ડર : 12
- ઓફસેટ મશીન બાઇન્ડર : 01
ભરતી લાયકાત
પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાતબુક બાઈન્ડર: 12
8મું પાસઑફસેટ મશીન બાઇન્ડર: 01ધોરણ 10 પાસ (વિજ્ઞાન વિષય
કેવી રીતે અરજી કરવી?
- લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. નીચેના સરનામે મોકલવાની રહેશે, અધુરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે,
અરજી મોકલવાનું સરનામું :
- સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ
મહત્વપૂર્ણ લિંક :
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ જાહેરાત નોટિફિકેશન