પત્રક- B વ્યક્તિત્વ વિકાસ ઑફિસીયલ નમૂનો, PDF કોપી તથા એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી
મહત્વપૂર્ણ લિંક
પત્રક B વ્યક્તિ વિકાસ પત્રકના માર્કસ ઓનલાઈન કરવા અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
પત્રક B વ્યક્તિ વિકાસ પત્રકના માર્કસ ઓનલાઈન કરવા માટેની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
પત્રક- B વ્યક્તિત્વ વિકાસ ઑફિસીયલ નમૂનો, PDF કોપી તથા એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી
પ્રાથમિક શાળામાં બાળકોના સર્વાંગી વિકાસ માટે બાળકોમાં જુદા જુદા ગુણોનો વિકાસ થાય તે માટે વ્યક્તિ વિકાસનું ગુણાકાર કરવામાં આવતું હોય છે સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષકો દ્વારા બાળકો ઉપર દેખરેખ રાખી તેના ચાલચલગત તેના વર્તન ઉપર ધ્યાન રાખીને ગુણાકાર કરવાનું થતું હોય છે પ્રાથમિક શાળામાં જ્યારે બાળકોને શાળામાં પ્રવેશ થાય ત્યારબાદ શાળામાંથી બાળક કરી જાય ને ઘરે જઈને પણ તેમની આસપાસમાં બાળક જેવું વર્તન કરે છે તેના આધારે તેનું આગમન થતું હોય છે પ્રાથમિક શાળામાં ચિત્ર સંગીત શારીરિક શિક્ષણ કાર્યનુભવ આવા જુદા જુદા વિષયોની આધારિત બાળકોની હાજરી બાળકોને સ્વચ્છતા બાળકોને ગણવેશ બાળકોનો શિક્ષક સાથેનો વ્યવહાર તમામે તમામ બાબતો ધ્યાન રાખીને બાળકનો સર્વાંગી વિકાસ સધાય અને બાળકનું વ્યક્તિત્વ વિકાસ થાય તે માટે જેવું બાળકોની વર્તન હશે તેવું જ શિક્ષક દ્વારા તેનું આગમન થતું હોય છે માટે ઉપયોગી માહિતી મેળવવા માટે ઉપયોગી લીંક ને સાચવી રાખવી અહીં વ્યક્તિત્વ વિકાસ પત્રક બી એ બી સી ડી આવા જુદા જુદા ચાર પત્રકો ભરવાના થતા હોય છે સમાચાર પત્રોમાં પત્રકે પત્રક પત્રક પત્રક પત્રક પત્રક પત્રક સુધી જુદા જુદા પત્રકો ભરવાના થતા હોય છે આવા જુદા જુદા પત્રકોમાં જુદી જુદી માહિતી પરિસ્થિતિ વચ્ચે પત્રક બી એ વ્યક્તિ વિકાસ નું પત્રક છે ધોરણ 1 થી 5 મો એક વિધાન ના પાંચ મુકવામાં આવતા હોય છે અને ધોરણ છ ધોરણ સાતની ધોરણ આઠ ગણિત ધોરણ એક વિધાન ના ૧૦ ગુણ લેખે 400 થતું હોય છે તેની પાછળ થતું હોય છે જે થાય તે પ્રથમ સત્ર અને બીજા સત્ર બંનેને ભેગા થઈ સરસરી કાઢી અને મુલાકાત હોય છે ધોરણ 6 7 અને 8 મો મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે પ્રથમ સત્ર ૪૦૦ અને ૪૦૦ મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે અને પરિણામે તેની નોંધ થતી હોય છે આવી જુદી જુદી માહિતી જુદી જુદી પરીક્ષાઓમાં તરફ પ્રાથમિક શિક્ષકોએ મેળવવા માટે મારા whatsapp ગ્રુપમાં જોડાવા વિનંતી કરીએ છીએ
પત્રક- B વ્યક્તિત્વ વિકાસ ઑફિસીયલ નમૂનો, PDF કોપી તથા એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી