નવરાત્રી 2023: કિર્તીદાન ગઢવી, કિંજલ દવે અને ગીતા રબારી સહિતના કલાકારો નવરાત્રી મા કયા પરફોર્મ કરશે; તમા કલાકારોનુ લીસ્ટ

2023: નવરાત્રી ઝડપથી નજીક આવી રહી છે. નવરાત્રિ દરમિયાન બહાર રમવાનો અને ગાવાનો સમય છે. લોકો નવરાત્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એમના મનપસંદ સંગીતકારો હોય તો પણ વોર્મ અપની ઉત્તેજના કંઈક અનેરી હોય છે. આ પોસ્ટમાં કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી અને કિંજલ દવે જેવા જાણીતા કલાકારો આ વર્ષે ગરબામાં સ્ટેજ લેશે તેની વિગતો આપવામાં … Read more