મગફળીના ભાવ: જાણો આજના મગફળીના ભાવ, ઉંચા ભાવ આવવાથી ખેડૂતો ખુશ

મગફળીના ભાવ: સતત સારા વરસાદને કારણે રાજ્યમાં મગફળીનો સારો પાક થવાની ધારણા છે. મગફળીનો ભાવ: જૂનાગઢ માર્કેટ યાર્ડ ભાવ: પોરબંદર માર્કેટ યાર્ડ ભાવ. જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદમાં વિરામના અપવાદ સિવાય, મગફળીના પાકમાં એકંદરે પૂરતો વરસાદ થયો હતો. આ સંજોગોમાં આગોતરી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. માર્કેટ યાર્ડમાં મગફળીના ઊંચા ભાવને કારણે આ વર્ષે મગફળીના … Read more