GPSCએ ઓક્ટોબર મહિનાની ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, જુઓ આ રહ્યું ભરતી લિસ્ટ

2023 માં GPSC ભરતી માટેનું કેલેન્ડર: GPSC એ 2023 માં ઓક્ટોબર મહિના માટે ભરતીનું સમયપત્રક ઉપલબ્ધ કરાવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ઓક્ટોબર અને નવેમ્બર મહિના માટે ભરતીનું સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે. જેના આધારે આ વર્ષે વિવિધ જગ્યાઓ માટે ભરતી હાથ ધરવામાં આવશે.

Also read પોસ્ટ ઓફિસની વર્ષે માત્ર 399 રૂપિયા ભરી ને વર્ષે 10 લાખ ના વીમાનું રક્ષણ આપતી આ યોજના દરેક નાના માણસ માટે ખૂબ મદદરૂપ થશે, સાથે ઓચિંતા આકસ્મિક દવાખાના મા પણ મેડિકલ ખર્ચ મળસે, તો દરેક ને લાભ અપાવો.

GPSC ઓક્ટોબર ભરતી કેલેન્ડર 2023

જાહેરાત નંબરસંસ્થાનું નામપરીક્ષાની તારીખપરીક્ષાનો
સમય
કોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર
ડાઉનલોડ કરવાનો સમયગાળો
56 થી 69ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC )વિવિધજાહેરાત વાંચોજાહેરાત વાંચો
Also read રોગો અને ઔષધો, અદ્ભૂત આયુર્વેદ ની માહિતી, બીજા લોકોને શેર કરવા વિનંતી કોઈને કામ લાગી જાય

GPSCમાં કઈ પોસ્ટ માટે ભરતી થશે ?

ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા

નાયબ ભૂમિ મોજણી અધિકારી, વર્ગ-૨ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ), નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાત, વર્ગ-૨ (કન્વીક્શન રેટ ઈમ્પ્રુવમેન્ટ અંતર્ગત), ભાષાંતરકાર/સંશોધન મદદનીશ, વર્ગ-૩
મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૨ (નર્મદા, જળ સંપત્તિ,

Also read ખેડૂત ના ખાતામાં આવશે 2000 નો હપ્તો

પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ), વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, વર્ગ-૨, ટાઉન પ્લાનર, વર્ગ-૧ (GMC),નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (GMC), નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષક, વર્ગ-૧ (ઉર્જા અને પેર્ટોકેમિકલ્સ વિભાગ), કચેરી અધીક્ષક, વર્ગ-ર (ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી),

મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (GMC), અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૩ (GMC), ટેકનિકલ સુપરવાઈઝર (પર્યાવરણ), વર્ગ-૩ (GMC),

Also read રોગો અને તેમની સામેના ઉપાયોનો ખજાનો.

કચેરી અધીક્ષક/તકેદારી અધિકારી, વર્ગ-૩(GMC),અધીક્ષક ઇજનેર (સોઇલ ડ્રેનેજ અને રેક્લેમેશન), વર્ગ-૧ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ)ની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

આ ભરતીની જાહેરાત, જગ્યાઓ, પરીક્ષાની તારીખ સાથે રૂબરૂ મુલાકાતનો સંબંદિત માસ સહિતની વિગતો નીચે આપવામાં આવી છે.

મહત્વપૂર્ણ લિંક:

જુઓ ઓક્ટોબર ભરતી કાર્યકમઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ માહિતી: વધુ માહિતી માટે કૃપા કરીને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો; આ લેખ ફક્ત તમારા જ્ઞાન માટે બનાવવામાં આવ્યો છે.

Leave a Comment